અડાલજ શાંતિનિકેતન ખાતે એકયુપ્રેસર નો સમજ નો કેમ્પ યોજાયો

0
5

મળતી માહિતી અનુસાર શાંતિનિકેતન સિનિયર લિવિંગ અડાલજ માં મહેન્દ્રભાઈ ગોસ્વામી અને રાકેશભાઈ પ્રજાપતિ ના સહયોગ થી જાયેંટ્સ ગ્રુપ ઓફ ગાંધીનગર સાહેલી ના મેમ્બર અને યુનિટ ડાયરેક્ટર ગાયત્રીબેન પટેલ દ્વારા એકુપ્રેસર સમજ અને સારવાર લગભગ 50 લોકો ને આપવા માં આવી હતી જેમાં લોકો એ ઉત્સાહભેર મોટી સંખ્યા માં જોડાયા હતા
બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ અડાલજ
જીતેન્દ્ર પટેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here