અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગોધરા નગર નો અભ્યાસ વર્ગ પૂર્ણ થયો

0
4

પંચમહાલ

પંચમહાલ જિલ્લાના ગોધરા નગર નો આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અભ્યાસ વર્ગ માધવકુંજ ખાતે યોજાયો. જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના જવાબદાર વ્યક્તિઓ જેવા કે પંચમહાલ વિભાગ મનીષભાઈ સોની, પંચમહાલ વિભાગ સંયોજક શિવમભાઈ સોલંકી અને જિલ્લા સંયોજક વ્રજભાઇ શાહ ઉપસ્થિત રહ્યાં. જેમાં વર્ગના અંતે નવીન વર્ષ 2021-22 ની કારોબારીની ઘોષણા કરવામાં આવી. જેમાં ગોધરા નગર અધ્યક્ષ ડૉ. મુકેશભાઈ ચૌહાણ, નગર મંત્રી તરીકે હર્ષભાઈ મહેતા, નગર ઉપાધ્યક્ષ તરીકે પ્રા. હાર્દિકભાઈ ગુપ્તા, નગર સહમંત્રી તરીકે મયુરભાઈ ભોજવાની, દર્શભાઈ વ્યાસ, હર્શભાઈ પરમાર, વિધીબેન પંડ્યાને જવાબદારી આપવામાં આવી તેમજ વિવિધ જવાબદારીઓ આપવામાં આવી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અલગ-અલગ જવાબદાર વ્યક્તિઓ તેમજ સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટ…. જીતેન્દ્ર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here