Gj18 મહાનગર વોર્ડ 9 ઉમેદવારો દ્વારા પ્રચાર ના શ્રી ગણેશ

0
7

ગાંધીનગર મહાનગર માં ચૂંટણી ની સતાવાર ચૂંટણી ની જાહેરાત થઇ ગઈ હોવા થી મહાનગર ના ઉમેદવારો દ્વારા પોતપોતાના વોર્ડ માં પ્રચાર ચાલુ કરી દેવા માં આવ્યો છે અગાઉ કોરોના કારણે ચૂંટણી રદ કરવા માં આવી હતી જે હવે 3 તારીખ ના રોજ યોજાનાર છે. મળતી માહિતી અનુસાર ગાંધીનગર મહાનગર માં રસકસી નો માહોલ હોવાથી એડી ચોંટી નું જોર લગાવી રહ્યા છે.જેને લઈ વોર્ડ 9 ના ઉમેદવારો દ્વારા ભાજપ ની વિચારધારા અને ભાજપે કરેલા વિકાસ કાર્યો ની રૂપરેખા લઈ પ્રજાની વચ્ચે જોવા મળ્યા હતા. પ્રચાર માં ઉમેદવાર રાજુભાઈ, સંકેતભાઈ, અલ્પાબેન, અને શૈલબેન ત્રિવેદી જોવા મળ્યા હતા. તેમજહોદ્દેદારો અને મહિલા મોરચા ટીમ ના મલ્લિકાપ્રજાપતિ, દિવ્યાબેન, વાસુભાઈતેમજ, પ્રવીણભાઈ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમદાવાદ અને અન્ય કાર્યકરો જોડાયા હતા..જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here