ગાંધીનગર માટે ગૌરવ ની ક્ષણ
સૌથી “સ્વચ્છ રાજધાની ” નો એવોર્ડ
મળતી માહિતી અનુસાર આજ રોજ ગાંધીનગર મહાનગર ને રાષ્ટ્રપતિ દ્વારા આપવા માં આવ્યો, સ્વછતા ની દ્રષ્ટ્રીએ અગ્રેસર બનતા ગાંધીનગર ને બીજા શહેરો ની સરખામણી માં હરનફાળ દોટ લગાવી છૅ મેયર હિતેશભાઈ એ પદભાર સંભળતા અને પ્રજા વચ્ચે રહી પ્રજા મતે પ્રજા પ્રશ્નનું નિરાકરણ કરી રહ્યા છૅ. સાથે સાથે જેમણે ગાંધીનગર ને સ્વચ્છ ગાંધીનગર બનાવવા ના અભિયાન પર પણ પૂરતું ધ્યાન આપી રહ્યા છૅ ડોર ટુ ડોર સફાઈ અભિયાન પર ભાર મૂકી કચરાના નિકાલ પર પણ ધ્યાન આપી રહ્યા છૅ, આજ રોજભારત ની સૌથી સ્વચ્છ રાજધાની તરીકે નો એવોર્ડ મહામહિમ રાષ્ટ્રપતિ ના હસ્તે મેયર હિતેશ ભાઈ અને કમિશનર ધવલભાઈને આપવા માં આવ્યો
બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ અડાલજ