ગાંધીનગર કોર્પોરેશન ની સામાન્ય સભા માં આજે મેયર અને ડેપ્યુટી મેયર ની વરણી કરવા માં આવી હતી, જેમાં મેયર તરીકે હિતેશભાઈ મકવાણા અને ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ 7 ના પ્રેમલસિંહ ગોલ પર પસન્દગી નો કળશ મુકવા માં આવ્યો હતો, મેન્ડેડ ની જાહેરાત શહેર પ્રમુખ રુચિરભટ્ટ દ્વારા કરવા માં આવી હતી.
વોર્ડ ના કાર્યકરો અને મહિલા ઉપપ્રમુખ ઉર્મિલાબેન પાંડે દ્વારા અભિનંદન પાઠવવા માં આવ્યા હતા
બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ