ગાંધીનગર મહાનગર ના વોર્ડ 9 માં સંગઠન મહામંત્રી રત્નાકર જી ની હાજરી માં સ્થાનિક હોદેદારો અને કાર્યકરો દ્વારા બેઠક યોજવા માં આવી હતી.જેમાં સંગઠનિક મુદ્દા ઓની ખુબ જ અગત્ય ની ચર્ચાઓ કરવા માં આવી હતી.ઉપરની તસ્વીર માં મિટિંગ માં રહેલ કાર્યકરો અને મહિલા કાર્યકર મલ્લિકાબેન પ્રજાપતિ જોઈ શકો છો.
બનાસ ગૌરવ દૈનિક ન્યુઝ
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ