વડાલી તાલુકાના ધામડી ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા અંતિમધામ માં વૃક્ષારોપણ કરવા માં આવ્યું

0
12

વડાલી:- તાલુકાના ધામડી ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને એસ.સી.એસ.ટી ઓબીસી એકતા મંચ દ્વારા અંતિમધામની આસપાસ ની ખુલ્લી જગ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને એસ.સી.એસ.ટી.ઓબીસી એકતા મંચના વડાલી તાલુકા પ્રમુખ સુરેશસિંહ સોલંકી, ઠાકોર સેના પ્રમુખ કમલેશજી ઠાકોર,પ્રફુલ ઠાકોર,વિક્રમ સુતરિયા,મંગાભાઈ રાવત,દશરથજી ઠાકોર સહિત ના આગેવાનો અને કાર્યકરો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતુ ત્યારે વૃક્ષો વાવો અને વરસાદ લાવો ના સૂત્રો સાથે વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર…રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here