બનાસકાંઠા….કોકરેજ તાલુકા ના થરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ નર્સ ની કામગીરી પર ઉઠયા સવાલો..

0
14

કોકરેજ ના ગરીબ લોકો સાથે થઇ રહ્યા છે. આરોગ્ય ના અખતરાઓ અહીં રેફરલ હોસ્પિટલ ખાતે ગરીબ માણસ સારવાર અર્થે આવતા હોય છે. જ્યાં ગરીબ દર્દીઓ ને બીમારી મા બાટલા, ઈન્જેક્શન આપવા વારંવાર હાથ મા પંક્ચર પાડીને દર્દીને શારીરિક તકલીફ આપી રહ્યા નું પરિવાર દ્વારા સવાલો ઉઠાવી રહ્યા છે.તો દર્દી મહિલા ને વારંવાર સિરીઝ નાખવામાં ઊંટ વૈદું જેવા અખતરા ઓ મહિલાના પતિ દ્વારા જણાવવામાં આવ્યું છે.

સરકાર દ્વારા આરોગ્ય સ્ટાફ ને પ્રમાણિત આરોગ્ય નર્સિંગ સ્કૂલમાં તાલીમબદ્ધ કરવામાં આવતા હોય, છતાં સરકારી આરોગ્ય કર્મી તરીકે નોકરી મળ્યા પછી, ગરીબ બીમાર દર્દીઓ ના આરોગ્ય સાથે ચેડાં કેટલા યોગ્ય અનેક સવાલો વચે કોકરેજ સરકારી આરોગ્ય હોસ્પિટલ ના ટીમ પર સવાલો ઉઠાવ્યા છે.. તો કોકરેજ આરોગ્ય વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવશે કે ગરીબ દર્દીઓ આ રીતે કણશતા રહેશે…..અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here