કાંકરેજ નાં પાદર ની સીમ માંથી આઠ સકુની ને મુદ્દા માલ સાથે પકડી પાડતી થરા પોલીસ

0
7

શ્રી પોલીસ મહાનિરિક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ બનાસકાંઠા પાલનપુર નાઓની સુચના આધારે શ્રી ડી.ટી.ગોહીલ નાયબ પોલીસ અધિક્ષક સાહેબ દિયોદર તથા બી.વી.પટેલ સર્કલ પો.ઇન્સ.સાહેબ શિહોરી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.એન.જાડેજા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે , પાદર ગામની સીમમાં , લાલાજી ઉર્ફે સંજયજી તખાજી ઠાકોર રહે , થરા , વજેગઢ તા.કાંકરેજવાળો પાદર ગામની સીમમાં તેના કબજા ભોગવટાના ખેતરમાં આવેલ ઢાળીયા ની બહાર ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા મળી લાઇટના અજવાળે પૈસાથી ગંજી પાના વડે હારજીતનો જુગાર રમી રમાડે છે.તેવી ખાનગી હકીકત આધારે પી.એન , જાડેજા પો.સબ ઇન્સ.તેમજ થરા પોલીસ સ્ટાફ સાથે પંચો સાથે હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતાં ( ૧ ) જાતે ઠાકોર ( ઝાલેરા ) ઉ.વ .૩૦ ધંધો – ખેતી રહે.ભદ્રેવાડી તા – કાંકરેજ તથા ( ૩ ) પ્રહલાદજી માધાજી જાતે.ઠાકોર ઉ.વ .૩૨ ધંધો.ખેતી રહે શિયા તા.કાંકરેજ તથા ( ૪ ) મનુજી નટવરજી જાતે ઠાકોર ( પીપરાળીયા ) ઉ.વ .૨૫ ધંધો.ખેતી રહે.ભદ્રેવાડી તા.કાંકરેજ તથા ( ૫ ) ગેમરજી તથા ( ૬ ) સંજયજી લાલાજી તખાજી જાતે ઠાકોર ( ચાવડા ) ઉ.વ .૩૫ ધંધો ખેતી રહે વજેગઢ ( ઘરા ) તા.કાંકરેજ તથા ( ૭ ) હિરાજી સામાજી જાતે ઠાકોર ( સબોસણા ) ઉ.વ .૪૯ ધંધો ખેતી રહે ભલગામ તા.કાંકરેજ તથા ( ૮ ) સોમાજી જીવણજી જાતે.ઠાકોર ( રોળીયા ) ઉ.વ .૩૯ ધંધો ખેતી રહે ફતેપુરા તા . કાંકરેજ વાળાઓને પૈસાથી ગંજી પાના વડે હાર – જીતનો જુગાર રમતા હોઈ તેઓની પાસેથી ગંજી પાના નંગ – પર કિ.રૂ ।. ૦૭/૦૦ તથા રોકડ રકમ કિ.રૂા .૩૫,૯૪૦ / -નો મુદ્દામાલ કબ્જે કરેલ હોઇ જે આધારે થરા પો.સ્ટે.પાર્ટ બી ગુ.ર.નં .૧૧૧૯૫૦૫૧૨૨૦૪૬૦ / ૨૦૨૨ જુગાર ધારા કલમ ૧૨ મુજબની ફરીયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here