આજ રોજ હિન્દૂ યુવા વાહીની પંચમહાલ જીલા દ્વારા ખુલ્લેઆમ ધધગતી જાહેરમાં માસ અને મટન ની લારી પર પર પ્રતિબંધ મુકવામાં આવે તેના માટે જીલા પ્રભારી દિનેશ ભાઈ પરમાર અને જીલા અધ્યક્ષ ઉમેશ ભાઈ વણઝારા ના માર્ગદર્શન થી હાલોલ પ્રાત ઓફીસ ખાતે આવેદન આપવામાં આવ્યું જેમાં જીલા સંગઠન મંત્રી વિનોદ ભાઈ પુરાણી તેમજ હાલોલ તાલુકા માંથી રાજેશ મહેરાના કલ્પેશ ગોસ્વામી જનકસિંહ ચાવડા ધર્મેન્દ્ર ભાઈ તેમજ સનાતની હિન્દૂ ઓ દ્વારા આના પર પ્રતિબંધ મુકવામાં આવે તેની માગણી કરવામાં આવી હતી આ અગાઉ વડોદરા અને રાજકોટ તથા દાહોદ ના દેવગઢ બારીયા માં આના પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જ્યારે હવે જોવાનું એ છેઃ સુ પંચમહાલ મા પણ આવા દુષણો ફેલાવા દેશે આવા ખરાબ ગંદકી ના કામ થી લોકો મા બીમારી ઓ નું પ્રમાણ વધશે બીજું કે પંચમહાલ મા મોટા ભાગ ની પ્રજા શાકાહારી અને ધાર્મિક છે. અહીંયા ધાર્મિક બાબતો પર વધુ ધ્યાન આપવામાં આવે છે.તો દેખીયે છીએ કે જીલા પ્રશાશન આ બાબત પર ધ્યાન મૂકે છે કે અથવા ભવિષ્યમાં હિન્દૂ યુવા વાહીની જીલા પંચમહાલ દ્વારા ઉગ્ર વિરોધ આંદોલન કરી પ્રવુતિ હાથ ધરવામાં આવેશે જેના માંટે પ્રશાશન જવાબદાર ગણાશે
રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ
દાહોદ