હિંમતનગર ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડાએ“રન ફોર બર્ડસ રેલી”ને પ્રસ્થાન કરાવ્યુ

0
7

હિંમતનગર, તા.11 01 2022
તસ્વીર : સતીષ ભટ્ટ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ટાવરચેક ખાતે ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડાએ કરુણા અભિયાન અંતર્ગત જન જાગૃતિ માટે “રન ફોર બર્ડસ રેલી “ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતું.

ઉત્તરાયણના પર્વમાં પતંગના દોરાથી પશુ-પક્ષીઓને ઇજા થતી હોય છે તેમની સારવાર અર્થે રાજ્ય સરકારનાં ગુજરાત વન વિભાગ દ્વારા કરુણા અભિયાન શરૂ કરાયું.

હેલ્પલાઇન નંબર 1962 તેમજ સાબરકાંઠા વન વિભાગ દ્રારા કંટ્રોલ રૂમ નં ૦૨૭૭૨ ૨૪૩૦૯૦ શરૂ કરવામાં આવ્યો છે. તેમજ વોટ્સએપ નંબર 8320002000 શરુ કરવામાં આવ્યો. આપણી આસપાસ કોઇ ઘાયલ પશુ કે પક્ષી દેખાય તો મદદ માટે આ નંબરો પર સંપર્ક કરીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here