સાબર ડેરી ખાતે ૭૩માં પ્રજાસ્ત્તાક દિવસની ઉજવણી ખુબજ જોશ પૂર્વક કરાઈ હતી .

0
12


કપિલ પટેલ દ્વારા અરવલ્લી
જીસીએમએમએફ-આંણદ તેમજ સાબર ડેરીના ચેરમેનશ્રી શામળભાઈ પટેલ દ્વારા ધ્વજવંદન કરી પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવેલ હતું.કાર્યક્રમમાં તમામ વિભાગોના વડા,કર્મચારીઓ ,સીક્યુરીટી સ્ટાફ,કામદાર તેમેજ સ્ટાફ કોલોનીમાં રહેતા સ્ટાફ પરિવારજનો એ ખુબજ ઉત્સાહ પૃવક ભાગ લીધેલ.
આ પ્રસંગે ચેરમેનશ્રી એ દેશની સુશાસન વ્યવસ્થા જળવાઈ રહે તેમજ દરેક નાગરિકના મૂળભૂત અધિકારોનું સંરક્ષણ કરવા માટે જેમ ૧૯૫૦ની સાલમાં આ દિવસે ભારતનું બંધારણ અમલ આવ્યાની યાદગીરીમાં આ દિવસ ઉજવવામાં આવે છે તેમ આપણે પણ બંધારણની મૂળભૂત બાબતનું પાલન કરી પશુપાલકોનો સામાજિક અને આર્થિક રીતે સર્વાંગી વિકાસ થાય તેમજ ખેતી અને પશુપાલનના વ્યવસાય થકી તેમની આવક બમણા કરતા પણ વધુ થાય તેવી કામગીરી કરવા સતત પ્રયત્નશીલ રહેવા માટે સૌ કર્મચારી ગણ ને સતત કાર્યસિદ્ધિ કરવા અનુરોધ કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here