સાબરકાંઠા જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સાયબર ક્રાઇમ જાગૃતતા સેમિનારનું શ્રી ત્રિવેણી વિદ્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યું

0
9

અહેવાલ હુસેન દિવાન તસવીર વનરાજ થોરી

સાબરકાંઠા જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સાયબર ક્રાઇમમાં જાગૃતતા અંતર્ગત હિંમતનગર ખાતે ના મહેતાપુરા આવેલી ત્રિવેણી વિદ્યાલય ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુંદર માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી વિનય કુમાર ભટ્ટ પોલીસ કોન્સ્ટેબલ દીપકકુમાર ધનજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ પૃથ્વીસિંહ પોલીસ કોન્સ્ટેબલ કિશન કુમાર સનાભાઇ સુરક્ષા સેતુ પ્રોજેક્ટના કોડિનેટર જયદીપભાઇ તથા શાળાના શિક્ષકગણ અને ધોરણ 11 12 ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here