Home BG News સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ઇડર પોલીસની કામગીરીને બિરદાવાઈ…

સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ઇડર પોલીસની કામગીરીને બિરદાવાઈ…

0

ઇડર પોલીસ ને સાબરકાંઠા SP ના હસ્તે પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા.

ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારના દિનેશભાઇ પ્રહલાદભાઇ પ્રજાપતિ ના પુત્ર નિરજ દિનેશભાઇ પ્રજાપતિ ઉ.વ ૧૦ નુ તા ૪-૧૦૨૧ ના રોજ ઇડરમાથી અપહરણ થતા ઇડર પોલીસ દ્વારા અપહરણ થયેલ બાળકને શોધી કાઢવા પોલીસ સ્ટાફ ની અલગ અલગ ટીમો બનાવી સોશીયલ મિડીયા તથા મિડીયા કમીૅઓના વોટ્સપ ગ્રુપ ધ્વારા અપહરણ થનાર બાળકનો ફોટો શેર કરી ગણતરીના કલાકોમાં અપહરણ થનાર બાળક તથા અપહરણ કરનાર આરોપીને શોધી કાઢી ઉત્તમ તેમજ પ્રશંસનીય કામગીરી કરતા સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક નીરજ કુમાર બડગુજૅર દ્વારા. ઇડર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો.સ.ઇ એન.આર.ઉમટ,
ASI પ્રવિણસિહ શામંતસિંહ,
હે.કો હિરણસિંહ જગતસિહ,
હે.કો મેહુલકુમાર પરષોત્તમભાઇ,
હે.કો ભુપેન્દ્રસિંહ જોરાવરસિંહ,
પો.કો. બ્રિજેશકુમાર મહેશભાઇ,
પો.કો. રાજેન્દ્રસિંહ જશવંતસિંહ,
પો.કો. જયદિપસિંહ બાબુસિંહ,
પો.કો. આશિષ કુમાર રમણલાલ ,
પો.કો. જયદિપસિંહ નરેન્દ્રસિંહ ને ઉત્તમ કામગીરી કરવા બદલ પ્રશંસાપત્ર એનાયત કરી સન્માન કરાયું હતુ.

ઇડર..

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version