સમી તાલુકાના વરાણા ખોડીયાર ધામ નો ચાલતો પંદર દિવસ નો મેળો બંધ રાખવાનો નિર્ણય લીધો

0
10

2/2/2022/થી 16/2/2022 સુધી ચાલનારો મેળો બંધ રાખવાનો નિર્ણય લેવાયો ગામ પંચાયત અને તંત્ર દ્વારા અને મંદિર ના આયોજકો દ્વારા

  • પાટણનો પ્રસિદ્ધ સમી તાલુકાનો વરાણાનો મેળો બંધ રાખવાનો થયો નિર્ણય
  • આગામી 15 દિવસ માટે વરાણા નું સુપ્રસિદ્ધ ખોડીયાર મંદિર બંધ રાખવાનો કરવામાં આવ્યો નિર્ણય
  • વર્તમાન કોરોના ની પરિસ્થિતિ ને લઇ મંદિર તેમજ મેળો બંધ રાખવાનો કરાયો નિર્ણય
  • મહાસુદ સાતમ અને આઠમ ના દિવસે આવેછે લાખો ભક્તો વરાણા ધામ
  • પંદર દિવસ ચાલનાર મેળો મંદિર ટ્રસ્ટ વહીવટીતંત્ર તેમજ ગ્રામ પંચાયત દ્વારા બંધ રાખવાનો કરાયો નિર્ણય

તલાટી કમ મંત્રી વરાણા અલ્પેશ ગજર
સરપંચ વરાણા ઠાકોર રઘુભાઈ
રીપોટર. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here