રાજ્ય માં કોરાના સતત કેસોમાં વધારો થતાં એવા સમયની સાવધાની ને સાચવેતી રૂપે ને સલામતી માટે સમી શહેરમાં નાયબ કલેકટરશ્રી સમી મામલતદાર શ્રી પોલીસ અધિકારી આરોગ્ય વિભાગ ના અધિકારીઓની સમી સરપંચ તલાટી ઓ સાથે રાખીને સમી બજારમાં બસસ્ટેશન માં ગલ્લા ઓ શાકભાજી ની લારીઓ જાહેર સ્થળો રાહદારીઓ ને કોરાના ની સભંવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી ને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું માસ્ક ફરજિયાત પહેરવા સોશ્યલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે દરેક લોકોને સુચનાઓ આપવામાં આવી હતી
રીપોટર. કમલેશ પટેલ. પાટણ