બનાસકાંઠા…. ભાભર
આજ રોજ ભાભર પારકર વાડી ખાતે સદારામ યુવા શિક્ષણ સમિતિ દ્વારા નવા ચૂંટાયેલા ઠાકોર સમાજ ના સરપંચો નો સન્માન સમારંભ ની બેઠક યોજાઇ ઠાકોર સેનાના ઉપ પ્રમુખશ્રી સ્વરૂપજી ઠાકોર અને બનાશબેંક ના વાઇસ ચેરમેન પીરાજી ઠાકોર ના અધ્યક્ષ સ્થાને યોજાયો સમારંભ માં ઉપસ્થિત ભાભર તાલુકાના ગામડાઓ માંથી નવ નિયુક્ત સરપંચો સદારામ શિક્ષણ સમિતિ ના સભ્યો બનાશ બેંક ના વાઇસ ચેરમેન પીરાજી ઠાકોર ભુરાજી ઠાકોર . ડૉ. ભરતભાઈ ઠાકોર સમાજ ના નાનાં મોટા આગેવાનો એ હાજરી આપી હતી અને સમાજ માં શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં નું સ્તર વધે અને જાગૃતતા આવે અને શિક્ષણ થકી બધુ જ શક્ય સે તેવું અમરતજી ઠાકોરે જણાવ્યું પ્રતાપજી ઠાકોર એ પણ નવા ચૂંટાયેલા સરપંચો ને પણ શિક્ષણ પર ભાર મુકવા અને પોતાની ગ્રાન્ટ માંથી શિક્ષણ ક્ષેત્રે પોતાના ગામમા અલગ ફાળવણી કરે એવું જણાવ્યું હતું સમાજ માં શિક્ષણ ખૂબ ઓછું છે અને દીકરા દીકરીઓ ને ભણાવો અને જાગૃત થાઓ એવી અપીલ કરવામાં આવી હતી ઠાકોર સમાજ ના અનેક નાના મોટા વડીલો ઉપસ્થિત રયા હતા
અહેવાલ તસ્વીર દિનેશ ઠાકોર ભાભર