( કમલેશ રાવલ ખેડબ્રહ્મા દ્વારા)
શ્રી ગઢવાડા ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સવંત ૨૦૭૮ વૈશાખ સુદ પાંચમ ને શુક્રવાર ના શુભ દિને શ્રી ભાલુસણા ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ ના યજમાન પદે ભાલુસણા ગામે ઓગણીસમો સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર યોજાયો હતો જેમાં ૪૪ બટુકો ને
યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવ્યા હતા