શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ પાટણ મહિલાઓ દ્રારા “ફન ફેન” નું આયોજન કરવા માં આવ્યું

0
27

તા. 13/3/22 ના રોજ શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ પાટણ મહિલા મંડળ દ્રારા “ફન ફેન” નું આયોજન કરવા માં આવ્યું હતું જ્યાં સમાજ ની જ મહિલા દ્રારા આ આનંદ મેળો (ફન ફેર) નું અયોજન ખૂબ સુંદર રીતે આયોજન કર્યું હતું જ્યાં સમાજ ના સભ્યો એ આનંદ મેળા નો ખૂબ સારી રીતે આનંદ માણ્યો હતો. આ મહિલાઓ એ પોતાની રીતે ઘરે, અને ત્યાંજ ટેબર પર અલગ અલગ વાનગી બનાવી હતી, નાના બાળકો માટે અલગ અલગ ગેમ્સ પણ મહિલાઓ એ રાખી હતી.
આ “ફર ફેર” માં બધા અલગ અલગ કિંમત માં ટોકન થી વહેચાણ કહેતા હતા.
આ મહિલા મંડળ જે આયોજન કર્યું તે એક પ્રકાર મહિલા ને સમાજ લક્ષી પોત્સાહન આપતું એક ઉદાહરણ છે.
રીપોર્ટર, નિલેશ પટેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here