વિજયા દશમીના પવિત્ર પર્વ નિમિત્તે અંતેલા ખાતે શસ્ત્ર પુજન કરવામાં આવ્યું હતું. આ
પવિત્ર કાર્યક્રમની ઉજવણી માં રાજેશભાઈ, પૃભાતભાઈ, રામસિંહ સાહેબ, મનુભાઈ, ગણપતભાઈ, મહેશભાઈ, વિનોદભાઈ, સરદાર ભાઈ અને કાર્યકર્તા ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ :- મનિષ પટેલ
અંતેલા