વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત ઝાલોદ તાલુકાનાં હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે વન્ય સૃષ્ટિ પરિચય આપવામાં આવ્યું

0
10

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે આજ રોજ ના દિવસે તા :૫/૧૦/૨૦૨૧ ના મંગળવાર ના રોજ વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી કરવામાં આવી હતી તેમજ શાળાના વિધાર્થીઓને પર્યાવરણ સંરક્ષણ વિશે માહિતી આપવામાં આવી તેમજ શાળા ના બાળકોમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન નિહાળવામાં આવ્યું હતું તેમજ વન્યજીવ અને પર્યાવરણને લગતા સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકોને તુલસી, દાડમ, જામફળ, શેતુર તેમજ અનેક પ્રકારના વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પરિક્ષેત્ર વન અધિકારી સહિતના કર્મયોગી, તેમજ શાળાના ના તમામ શિક્ષક ગણ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ : દિપક લબાના
ઝાલોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here