વડોદરા ખાતે પત્રકારત્વ ક્ષેત્રે સન્માનિત થવા બદલ સંજીવભાઈ રાજપૂતને અભિનંદન

0
9

વડોદરા ખાતે યોજાયેલ સીનેમીડિયા એચિવમેન્ટ એવોર્ડ 2021 સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજ માટે ઉપયોગી કાર્ય કરનાર, ફિલ્મ અને પત્રકાર જગતના વિવિધ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદથી જીએનએ ન્યૂઝ એજન્સીના ચેરમેન સંજીવભાઈ રાજપૂતને તેમના પત્રકારત્વના અનુભવને જોતા પત્રકાર ક્ષેત્રમાં યોગદાન આપવા બદલ પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા જે બદલ તેમને મીડિયા જગત દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં પાઠવવામાં આવ્યા હતા. આવનાર નવું વર્ષ પણ તેમના માટે વધુ ફળદાયી નીવડે અને વધુ પ્રગતિના સોપાન સર કરે તેવી શુભેચ્છાઓ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here