વડાલીમાં ugvcl દ્વારા વહેલી સવારે ખેતરો અને ઘરોની અંદર ચેકિંગ કરતા ૧૧ વ્યક્તિઓ વીજચોરી કરતાં ઝડપાયા
વડાલીમાં સોમવારે વહેલી સવારે ugvcl બે ઈડર ટીમો અને અક ટિમ વડાલી ની તેમ કુલ મળી ને ત્રણ ટિમો દ્વારા 150 વિજ ધારકો ને ત્યાં ચેકિંગ કરવામાં આવતા ૧૧ વ્યક્તિઓ વિજ ચોરિ કરતા જડપાયા હતા જેમાં ખેતીવાડી માં ચાર વ્યક્તી અને રહેણાંક વિસ્તાર માં સાત વ્યક્તિઓ ઝડપાયા હતા ત્યારે વડાલી વીજ કંપની ના અધિકારી ના એ.એચ.મનસુરિ ના જણાવ્યા અનુસાર 80,000 જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો..
રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી