ઉત્તરાયણ નો પર્વ હવે નજીક આવી રહ્યો છે ત્યારે આ ઉત્તરાયણ પર્વ પર દોરીઓ થી પક્ષી તેમજ વાહનચાલકોના અકસ્માત સર્જાતા હોય છે ત્યારે જિલ્લા કલેકટર ના જાહેરનામાં મુજબ તાલુકામાં ચાઈનીઝ દોરી,પ્લાસ્ટિક દોરી સહિત ની દોરીઓથી પક્ષીઓને મોટું નુકસાન થતું હતો છે તેમજ વાહનચાલકો ને પણ અકસ્માત નડતો હોય છે ત્યારે ઉત્તરાયણ પર્વ ને લઈ ને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ ફરમાવ્યું છે ત્યારે આ દોરી ના ઉત્પાદન વેચાણ અને ઉપયોગ કરવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે ત્યારે જે કોઈ વ્યક્તિ આ પ્રતિબંધ નો ભંગ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી