વડાલી તાલુકા ની રામપુર( ફુ ) પ્રા. શાળામાં પ્રવેશોત્સવ નિમિત્તે વડાલી કૉલેજ નાં શ્રી ર્ડા. પટેલ સાહેબ તથા જિલ્લાના ઉપપ્રમુખ શ્રી રવીન્દ્રભાઈ તથા જિલ્લાના બાંધકામ સમિતિના ચેરમેનશ્રી કાંતિભાઈ તથા તાલુકાના સદસ્ય શ્રી રજુસિંહ તથા તાલુકાના સંગઠન મંત્રી શ્રી બીપીનભાઈ તથા ગ્રામજનોએ ઉમળકા ભેર ભાગ લીધો અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.આમ ગુજરાત સરકાર ના પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ ની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે
રિપોર્ટર..રમેશ પટેલ…વડાલી