જિલ્લા પંચાયત બાધકામ સમિતિ ના ચેરમેન કાંતિ ભાઈ પટેલ ની આગેવાની માં થયો કાર્યક્રમ.
વડાલી ની મહોર સીટ ના માલપુર ગામે આજે મહામંત્રી અમૃત ભાઈ પટેલ અને જિલ્લા પંચાયત સીટ ના અને હાલ સાબરકાંઠા જિલ્લા પંચાયત બોધકામ સમિતિ ના ચેરમેન કાંતિ ભાઈ પટેલ અને સ્વામિનારાયણ ના સંતો અને આગેવાનો ની હાજરી માં મુત્યુંજય જાપ સાથે પૂજા વિધિ કરી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના સારા સ્વસ્થ અને લાંબા જીવન ની કામના સાથે કાર્યક્રમ સમપ્પન થયો..
રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી