ધીરા કંપા ના પાટીદારો નો સંગ કુળદેવી ના દર્શને થયો રવાના..
વડાલીના ધીરા કંપાના પાટીદારો ઉંઝા કુળદેવીનાં દર્શને આજે સવારે પગપાળા સંઘ સાથે થયા રવાના ધીરા કંપાના પાંત્રીસ પરિવાર આજે ઊંઝા કુળદેવીનાં દર્શને જવા થયા રવાના ત્યારે ગામના નારાયણભાઈ પટેલ ધર્મેન્દ્રભાઈ પટેલ મહેશભાઈ પટેલ સહિતના યુવા આગેવાનો દ્વારા માતાજીના પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ત્રીજા દિવસે ઊંઝા ઉમિયા માતાજીએ આ પગપાળા સંઘ પહોંચશે ત્યારે ગામનો અને દેશમાં કોરોનાનું ગ્રહણ કોઈને પણ ન લાગે તેવી કુળદેવી શ્રી ઉમિયા માતાજીને પ્રાર્થના કરાશે ત્યારે ડીજેના તાલે એક નાનકડા ધીરા કંપાની અંદર ભક્તિભાવ સાથે નું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારે પગપાળા સંઘ નું વહેલી સવારે ડી.જે.ના તાલે પ્રસ્તાન થયું હતું..
રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી