સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ગાજીપુર આંગણવાડી કેન્દ્ર ખાતે મમતા દિવસ ની ઉજવણી કરવામાં આવી,અને ડોભાડા પી.એચ.સી ના મેડિકલ ઓફિસર કે.એમ.ડાભી સાહેબ ના માર્ગદર્શન હેઠળ ગાજીપુર આંગણવાડી કેન્દ્ર ખાતે મમતા દિવસ ની ઉજવણીના ભાગરૂપે આજે (પી.સી.વી) ન્યુમોકોકલ કોજુગેટે વેક્સીન નું વિનામૂલ્યે ખુલ્લો મુકવામાં આવ્યો હતો,જે સમયે ઉપસ્થિત ગાજીપુર ગ્રામ પંચાયત ના સરપંચ રબારી પ્રભાતભાઈ .શાળા ના આચાર્ય મન્સૂરી શકુરભાઈ અને ડોભાડા પી.એચ.સી આરોગ્ય સ્ટાફના F. H.W અર્ચનાબેન અને મ.પ.હે.વ બિપીનભાઈ અને ગામના અગ્રણીઓ અને મહિલાઓ સાથે મળી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી