પાંચ ગામ સમસ્ત સગર સમાજ દ્વારા શુભેચ્છઓ પાઠવાઈ.
વડાલી નાગરિક બેક એ વડાલી તાલુકા અને વડાલી શહેર ની શાન છે ત્યારે વડાલી નાગરિક બેક ના ચેરમેન તરીકે સર્વાનુમતે હીરાભાઈ પૂજા ભાઈ સગર જેઓ ની તમામ ડિરેક્ટરો ની હાજરી માં સર્વાનુમતે વરણી કરવા માં આવી છે હીરાભાઈ નું વ્યક્તિત્વ સાદાઈ થી ભરેલું છે ત્યારે અસાધારણ વ્યક્તિવ ધરાવતા હીરા ભાઈ પર તમામ ડિરેક્ટરો એ વિશ્વાસ મૂકી નાગરિક બેક નું સુકાન સોંપવા માં આવતા તમામ લોકો આવકારી રહ્યા છે ત્યારે હીરા ભાઈ નો પરિવાર રાજકારણ ની સાથે સમાજકારણ સાથે પણ જોડાયેલ છે ત્યારે નગરપાલિકા ની સાથે તમામ રીતે જોડાયેલ પ્રમુખો આગેવાનો અને સગર સમાજ ના પ્રમુખે અને ઉપ પ્રમુખે પણ હીરા ભાઈ ને શુભેચ્છઓ પાઠવી હતી ત્યારે પાંચ ગામ સગર સમાજ ના તમામ આગેવાનો અને સમાજ સાથે જોડાયેલા લોકો એ હીરા ભાઈ સગર ને શુભેચ્છઓ પાઠવી હતી..
રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી