સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેર મા આજે વડાલી ધરોઈ ત્રણ રસ્તા પાસે તાલુકા કોંગ્રેસ દ્વારા વિજય દિવસ ની ઉજવણી કરાઈ. જેમાં16 મી ડિસેમ્બર 1971 ના રોજ પાકિસ્તાન ના બે ભાગલા પાડી પાકિસ્તાન ની ભૂગોળ બદલી નાખી હતી.દેશ ના લકશર ના તત્કાલીન વડા જનરલ માણેકશા અને તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરાજી અને દેશ ના જવાનો ની યાદ માં વિજય દિવસ ઉજવાયો જેમાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવત અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાબુ ભાઈ પટેલ શહેર પ્રમુખ દિનેશ નાયક તથા રાજુ ભાઈ પટેલ સહિત 15 જેટલા કોગેસ ના કાર્યકરો હાજર રહી વિજય દિવસ ની ઉજવણી કરાઈ. અને વીજય દિવસ નિમિતે સેના ના જવાનો ને યાદ કરાયા હતા,
રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી