Home BG News વડાલી તાલુકા ના વેડા છાવણી ગામે તિરંગા યાત્રા યોજાઈ.

વડાલી તાલુકા ના વેડા છાવણી ગામે તિરંગા યાત્રા યોજાઈ.

0

વડાલી ના વેડા છાવણી ગામે આજે તિરંગા યાત્રા યોજાઈ જેમાં તાલુકા સદસ્ય ચૌહાણ સુમિત્રા બેન લાલસિંહ તથા કારોબારી અદયક્ષ ચંપાવત પ્રકાશ સિંહ તથા સદસ્ય પરમાર અરવિદ ભાઈ તેમજ ભારતીય જનતા પાર્ટી ના આગેવાન દેસાઈ જયરામ ભાઈ તથા વણઝારા જિતેન્દ્ર ભાઈ તથા વણઝારા નારાયણ ભાઈ તથા ગામ ના સરપંચ તખાજી ચૌહાણ સહિત ગામ લોકો તિરંગા ધ્વજ લઈ આજ ની તિરંગા યાત્રા માં જોડાયા હતા.આજ તિરંગા યાત્રા માં યુવાનો મોટી સંખ્યા માં જોડાયા હતા.

રિપોર્ટર…રમેશ પટેલ..વડાલી

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version