વડાલી કોંગ્રેસ દ્વારા ડિજિટલ સભ્ય નોંધણી ની શુભ શરૂઆત કરવા માં આવી.
વડાલી કોંગ્રેસ પ્રમુખ બાબુ ભાઈ પટેલ અને વિધાનસભા ના પૂર્વ ઉમેદવાર રામ ભાઈ સોલંકી ખાસ હાજર રહ્યા..
વડાલી તાલુકા કોંગ્રેસ ના તમામ હોદેદારો અને આગેવાનો હાજર રહ્યા.
વડાલી તાલુકા કોંગ્રેસ પક્ષની ડિજીટલ સભ્ય નોંધણી ની શુભ શરૂઆત દોત્રોલી ગામે થી ગુજરાત પ્રદેશ પૂર્વ મહામંત્રી રામભાઈ સોલંકી તથા વડાલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ શહેર પ્રમુખ શ્રી દિનેશભાઈ નાયક મહામંત્રી રાજુભાઈ શહેર મહામંત્રી અવિનાશ ભાઈ જિલ્લા કોંગ્રેસ સમિતિ માંથી કિરીટસિંહ બાપુ તથા ગામના આગેવાનો દ્વારા સભ્ય નોંધણી કરવા માં આવી હતી.મહામંત્રી અને તાલુકા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે આવનાર સમય તમામ ગામો માં ફરી ને ડિજિટલ સભ્ય નોંધણી કરી ખાસ કરી યુવાનો ને કોંગ્રેસ માં જોડાવવા આહવાન કરવા માં આવશે..
રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી