આમ આદમી પાર્ટી ના તાલુકા પ્રમુખ સહિત આગેવાનો હાજર રહ્યા.
વડાલી આપ દ્વારા આજ રોજ 30 મી જાન્યુઆરી એ મહાત્માગાંધી ની પુણ્ય તિથિ હોવાથી વડાલી આમ આદમી પાર્ટી દ્વારા શ્રદ્ધાજલી આપવા માં આવી જેમાં વડાલી આમ આદમી નાં પ્રમુખ શ્રી જશુભાઇ પરમાર તથા વડાલી શહેર માંથી દીપકભાઈ તથા જયેશભાઈ તથા ચેતનભાઈ પ્રફુલભાઈ પીનેશભાઈ જયેશભાઈ દીક્ષિતભાઈ તથા શહેર માંથી મોટી સંખ્યા માં કાર્યકરો હજાર રહ્યા.
રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી