આજ રોજ એશિયન એજ્યુકેશન કેમ્પસ, વડાલી ખાતે છેલ્લા ૧૨ દિવસથી CEDA દ્વારા આયોજીત દીવ્યાંગ ભાઇઓ બહેનો માટે Entrepreneurship Devlopment Program ના અંતિમ દિને કેમ્પસના ડાયરેક્ટર શ્રી મિતેશ પટેલ દ્વારા દિવ્યાંગ ભાઇઓ બહેનોનુ શુભેચ્છા ભેટ આપીને અભિવાદન કરવામા આવ્યુ અને કેમ્પસ તથા એ.જી.એલ ટાઇલ્સ વિશે વિશેષ માહિતી આપવામા આવી.
રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી