વડગામ તાલુકાના સકલાણા ગામે આવેલ આશાપુરા માતાજીના પટાંગણમાં રાજય સભા ના સાંસદ શ્રી જુગલજી ઠાકોર (લોખડવાલા) ના જન્મ દિવસ નિમિતે વડગામ તાલુકા ભાજપ આગેવાન શ્રી ઓ અને કાર્યકરો દ્વારા ચંદન ના છોડ નુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમા વડગામ તાલુકા પંચાયત ના પ્રમુખ પરથીભાઈ ગોળ ભાજપ પ્રદેશ ના આગેવાન અને પુર્વ જિલ્લા પ્રમુખ વિજયભાઈ ચક્રવતિ જિલ્લા પંચાયત સદસ્ય અશ્વિન ભાઈ સકસેના વડગામ તાલુકા કિસાન મોરચાના પ્રમુખ લક્ષ્મણભાઈ ગુર્જર તેમજ અન્ય આગેવાન શ્રી ઓ હાજર રહી ને રાજય સભા ના સાંસદ જુગલજી ઠાકોર ના જન્મ દિવસ ની વૃક્ષારોપણ કરી ને જન્મ દિવસ ના ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છા ઓ પાઠવી હતી અને સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન અને આયોજક ગુજરાત પ્રદેશ ઓબીસી મોરચા ના આમંત્રિત સભ્ય પરબતજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું
રીપોર્ટ,, અબ્બાસ મીર વડગામ