વડગામ તાલુકાના વરણાવાડા ગ્રામ પંચાયત ની સંરપચ ની ગત ટર્મ પુરી થતાં નવ યુક્ત સંરપચ પદે આશાબેન મહેન્દ્રપુરી ગોસ્વામી વિજેતા થતાં તારીખ 17–1-2022 નારોજ સરપંચ પદ નો ચાર્જ સંભાળેલ જયારે ડેપ્યુટી સંરપચ પદે બાબુભાઈ વિહાભાઈ રાવળ ની નિયુક્તિ થતાં ડેપ્યુટી સંરપચ તરીકે નો ચાર્જ સોપાયો હતો જેમાં વરણાવાડા ગ્રામ પંચાયત ના નવ યુક્ત સભ્ય શ્રી ઓ તેમજ ગામ જનો હાજર રહ્યા હતા અને વરણાવાડા ગામ પંચાયત ની નવ યુક્ત સંરપચ શ્રી ડેપ્યુટી શ્રી અને સભ્ય શ્રી ઓ ને ગ્રામ જનો દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી અને નવ યુક્ત ગ્રામ પંચાયત ની બોડી દ્વારા સમગ્ર ગામ જનો નો આભાર વ્યક્ત કર્યો હતો
રીપોર્ટ,,, અબ્બાસ મીર વડગામ