વડગામ તાલુકાના વણસોલ ગામે નવીન ગ્રામ પંચાયત નુ લોકાર્પણ કરવામાં આવ્યું જેમા નવનિર્મિત ગ્રામ પંચાયત નુ લોકાર્પણ વણસોલ ગ્રામ પંચાયત ના સંરપચ શ્રી કુબેરભાઈ મકવાણા વરદ હસ્તે અને પોષી પૂર્ણિમા ના શુભ દિને નવીન ગ્રામ પંચાયત નુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમા વણસોલ ગ્રામ પંચાયત ના તલાટી શ્રીમતી કોકીલાબેન ચૌધરી દ્વારા સ્વાગત પ્રવચન કર્યું હતું અને ગ્રામ પંચાયત ના લોકાર્પણ કાર્યક્રમ માં વણસોલ ગામના ગ્રામ જનો ઉપ સ્થિત રહ્યા હતા
રીપોર્ટ,, અબ્બાસ મીર વડગામ