વડગામ તાલુકાના રામપુરા તેનીવાડા પ્રાથમિક શાળા મા બાળકોને પ્રીતિ ભોજન અપાયું

0
12

આજરોજ રામપુરા તેનીવાડા પ્રાથમિક શાળામાં ગામના અગ્રણી દાતા શ્રી ભરતભાઈ માનસંગભાઈ ચૌધરી તરફથી ધોરણ 1 થી 8 ના તમામ બાળકોને શીરો ,મગનું શાક, દાળ ,ભાત. નું પ્રીતિ ભોજન આપવામાં આવ્યું
રામપુરા શાળા પરિવાર દાતાશ્રી નો ખુબ ખુબ આભાર માને છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here