વડગામ તાલુકા ના મેમદપુર થી લિબોઈ વચ્ચે આવેલ કાચુ નેળીયૂ આવેલ હોય ત્યારે મેમદપુર થી લિબોઈ વચ્ચે આશરે ત્રણ કીલો મીટર રોડ ને પાકો બનાવવા માટે સરકાર શ્રી આત્મનિર્ભર યાત્રા અંતર્ગત મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ખાત મુહૂર્ત કરવામાં આવેલ જેમાં મેમદપુર થી લિબોઈ વચ્ચે ત્રણ કિલોમીટર હોય ત્યારે મેમદપુર થી લિબોઈ ના લોકો ને વડગામ થઈ ને સાત કિલોમીટર અને રૂપાલ થઈ ને અંદાજે છ કિલોમીટર ફરી ને જવુ પડતું હતું ત્યારે તંત્ર દ્વારા આત્મનિર્ભર યાત્રા અંતર્ગત મુખ્ય મંત્રી સડક યોજના હેઠળ અંદાજે 4,27 લાખ રોડ નુ ખાત મુહૂર્ત કરવામાં આવેલ જેમાં વડગામ મામલતદાર શ્રી ગૌતમભાઈ મકવાણા અને ટીડીઓ શ્રી ભૌમિક ભાઈ ચૌધરી અને મેમદપુર જિલ્લા સીટ ના સદસ્ય અશ્વિન ભાઈ સકસેના તેમજ મેમદપુર સંરપચ શ્રી તેમજ વિરાભાઈ વણઝારા હાજર રહી ને મેમદપુર થી લિબોઈ વચ્ચે આવેલ રોડ નુ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું
રીપોર્ટ,,, અબ્બાસ મીર વડગામ