વડગામ તાલુકાના મેમદપુર ગામે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા સો દિવસ ની ઉજવણી કરવામાં આવી

0
6

વડગામ તાલુકાના મેમદપુર ગામે આવેલ આંગણવાડી કેન્દ્રો ત્રણ,, પાંચ,, છ અને સાત ની આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહૈનો દ્વારા તારીખ 25-10-2021 ને સોમવાર નારોજ મેમદપુર આંગણવાડી કેન્દ્રો ખાતે 100 દીવસ ની ઉજવણી કરવામાં આવેલ જેમા નાની કિશોરી ઓ દ્વારા રંગબેરંગી ચણીયાચોળી પહેરી ને ગરબા જેવા અન્ય સંસ્કૃતિ કાર્યકમો યોજવામાં આવેલ જેમાં મેમદપુર આંગણવાડી કેન્દ્રો બહેનો હંસાબેન ધર્માભાઈ પરમાર,, રૂકશાનાબેન સુમરા,, ભારતીબેન એલ ચૌહાણ,, વર્ષાબેન આર ભાટીયા તેમજ તેડાગર બહેનો આરતિબેન ભાટીયા,, ભગવતીબેન નાઈ તેમજ કંચનશીલા આર શાકય હાજર રહી ને મેમદપુર આંગણવાડી કેન્દ્રો ખાતે સૌ દીવસ ની હર્ષ અને ઉલ્લાસ થી ઉજવણી કરવામાં આવી હતી

રીપોર્ટ,,, અબ્બાસ મીર વડગામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here