વડગામ તાલુકા માં 71 ગ્રામ પંચાયત નુ જાહેરનામુ પ્રસિધ્ધ થતાં ભર શિયાળે ગ્રામ પંચાયત ની ચુંટણી માં ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે વડગામ તાલુકા ના માલોસણા ગામે ગામ જનો દ્વારા સૌનો સાથ સૌનો વિકાસ અને સૌ નો સહકાર સાથે અને ભાઈચારા સાથે માલોસણા ગ્રામ પંચાયત ની ચુટણી માં માલોસણા ગામના ઉત્સાહી શ્રી ભીખાભાઈ વિરસંગભાઈ બોકા (પટેલ) ને સર્વ ગામ જનો દ્વારા સર્વ સંમતિથી સંરપચ પદે પસંદગી કરતાં સમગ્ર માલોસણા ગ્રામ જનો નો નવ નિયુકત સંરપચ શ્રી દ્વારા સમગ્ર ગામનો માલોસણા ગ્રામ પંચાયત ના આઠ વોર્ડ ના સભ્વ શ્રી ઓ સાથે સમરસ કરતાં આભાર વ્યક્ત કર્યો હતો જેમાં માલોસણા ગ્રામ પંચાયત ના નવ યુક્ત સભ્ય શ્રી ઓ (1) આશાબેન જવાનજી હડીયોલ (2) લીલાબેન નરેશભાઈ પરમાર (3) મુકેશભાઈ ઓખાભાઈ સોલંકી (4)જબુબેન લક્ષ્મણ ભાઈ રોઝ(5) રામજીભાઈ દલુભાઈ કોરોટ (6)નીતાબેન કેશરભાઈ ડેલ (7)ગોવિદભાઈ નાંનજીભાઈ પ્રજાપતિ (8) જીવાજી રવાજી ઠાકોર ને સમગ્ર માલોસણા ગ્રામ જનો ના સાથ અને સહકાર થી સમરસ બનતાં માલોસણા ગ્રામ પંચાયત ના નવ યુક્ત સંરપચ શ્રી અને સભ્ય શ્રી ઓ દ્વારા સમગ્ર માલોસણા ગામનો આભાર વ્યક્ત કર્યો હતો
રીપોર્ટ,,, અબ્બાસ મીર વડગામ