વડગામ તાલુકા માં આવેલી 84 ગ્રામ પંચાયત માંથી 71 ગ્રામ પંચાયત નુ જાહેર નામુ પ્રસિદ્ધ થતાં વડગામ તાલુકા માં ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી નુ પદ અને સભ્ય પદ મેળવવા ની અને મતદારો ને રીઝવવા માટે વડગામ તાલુકા માં ભર શિયાળે ગ્રામ પંચાયત ની ચુટણી માં ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે સરકાર શ્રી દ્વારા તાલુકા માં વધુ ને વધુ ગ્રામ પંચાયત સમરસ થાય તે માટે પ્રયત્ન શીલ છે ત્યારે વડગામ તાલુકા ના મગરવાડા ગામે છાપી પી એસ આઈ એસ ડી ચૌધરી ના અધ્યક્ષ સ્થાને મગરવાડા ગામે મીટીગ યોજાયેલ જેમાં મગરવાડા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી પ્રકાશસિહ સોલંકી ડેલીગેટ શ્રી કેશરભાઈ ઉપલાણા તેમજ મગરવાડા ગ્રામ પંચાયત ના સભ્ય શ્રી ઓ અને ગ્રામ જનો હાજર રહેલ જેમા છાપી પી એસ આઈ શ્રી એસ ડી ચૌધરી તેમજ અન્ય આગેવાન શ્રી ઓ દ્વારા જણાવેલ કે ગ્રામ પંચાયત ની ચુટણી ઓ માં કાયદો વ્યવસ્થા જળવાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તે ધ્યાન માં રાખી મીટીગ નુ આયોજન કરવામાં આવ્યું હતું
રીપોર્ટ,, અબ્બાસ મીર વડગામ