વડગામ તાલુકાના પરખડી ગામે અભ્યાસ કરતો 21 વર્ષિય યુવાન સંરપચ પદે

0
11

વડગામ તાલુકા માં તાલુકા મા ગ્રામ પંચાયત ની ચૂટણી ઓ યોજાયેલ જેમાં વડગામ તાલુકા ના પરખડી ગૃપ ગ્રામ પંચાયત ના સરપંચ પદ ની સીટ ST આવતાં અનુ સુચિત જન જાતી સીટ ઉપર પરખડી ગામના અને TYBA માં અમીરગઢ સરકારી વિનય કોલેજ માં 21 વર્ષિય અભ્યાસ કરતો વિધાર્થી લવલીનકુમાર રમેશભાઈ મકવાણા જે વડગામ તાલુકા ની સમગ્ર ગ્રામ પંચાયતો ના સરપંચ શ્રી ઓ માં નાની ઉમરે સંરપચ પદે વિજેતા થયેલ હોય ત્યારે તૈમના પિતા રમેશભાઈ ચેહરાભાઈ મકવાણા જે અમીરગઢ તાલુકા માં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે અને તેમનો સુપુત્ર નાની ઉમરે પરખડી ગૃપ ગ્રામ પંચાયત ના સરપંચ પદે આવતાં ખુશી વ્યક્ત કરી હતી અને પરખડી ગૃપ ગ્રામ પંચાયત ના પરખડી તેમજ શમશેરપુરા ગામના વિકાસ લક્ષી કામો થાય તે માટે સતત પ્રયત્ન સીલ રહીને કાર્ય કરવાનુ પરખડી ગૃપ ગ્રામ પંચાયત ના નવ યુક્ત સંરપચ શ્રી લવલીત કુમાર મકવાણા જણાવ્યુ હતું

રીપો,,, અબ્બાસ મીર વડગામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here