વડગામ તાલુકાના ધોતા પ્રાથમિક શાળામાં કાનુની શિક્ષણ શિબિર યોજાયેલ જેમાં વડગામ કોર્ટ દ્વારા કાનુની શિક્ષણ શિબિર યોજાયેલ જેમાં પી એલ ડી પ્રવિણભાઈ ઢાકટા પેનલ એડવોકેટ જયેશભાઈ ચૌહાણ દ્વારા ધોતા પ્રાથમિક શાળા ના વિધાથીઓ ને અધિકારો, ફરજો પોકસો એકટ અને કાનુની અધિકારો વિષે અને વિકાસ લક્ષી કાયદા ઓ ની માહિતી આપવામાં આવેલ જેમાં ધોતા પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી હરેશભાઈ પંચાલ તેમજ વિનોદભાઈ જે પરમાર અને ધોતા પ્રાથમિક શાળા ના શિક્ષક મિત્રો હાજર રહી ને કાનુની શિક્ષણ શિબિર માં હાજર રહેલ વકીલ શ્રી ઓ નો આભાર વ્યક્ત કર્યો હતો
રીપોર્ટ,,, અબ્બાસ મીર વડગામ