વડગામ તાલુકાના કરનાળા ગૃપ ગ્રામ પંચાયત ના થુવર (થુર) ગામે સાતમા તબ્બકા નો સેવા સેતુ કાર્યકમ યોજાયેલ વડગામ તાલુકા પંચાયત ના પ્રમુખ પરથીભાઈ ગોળ તેમજ વડગામ મામલતદાર શ્રી ડી એમ પરમાર અને વડગામ ટીડીઓ શ્રી ભૌમિકબાઈ ચૌધરી ની ઉપ સ્થિત માં સેવા સેતુ કાર્યક્રમ ને દીપ પ્રાગટય કરી ખુલ્લો મુકવામાં આવેલ જેમા સરકાર શ્રી ની વિકાસ લક્ષી યોજના ઓ નો લાભ આમ જનતા ને ઘર બેઠા મળી રહે ના ઉદેશ સાથે સરકાર શ્રી ના દરેક વિભાગો ના અધિકારી શ્રી ઓ હાજર રહેલ જેમા મેમદપુર જિલ્લા સીટ ના સદસ્ય અશ્વિન ભાઈ સકસેના અને વડગામ તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ લક્ષ્મણભાઈ ગુર્જર તેમજ કરનાળા ગૃપ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી નથુભાઈ ચૌધરી અને તલાટી શ્રી હરેશભાઈ ચૌધરી,,,તેમજ અન્ય ગામોના તલાટી શ્રી ઓ સંરપચ શ્રી ઓ અને લોકો ઉપ સ્થિત રહ્યા હતા
રીપોર્ટ, ,અબ્બાસ મીર વડગામ