આજ઼ રોજ ગાંધીનગર મહાનગર મહિલા મોરચાના ઉપાધ્યક્ષ શ્રીમતી ઉર્મિલા બેન પાન્ડેય,કોમલ બેન પટેલ, વોર્ડ નં સાત ઉપાધ્યક્ષ શ્રીમતી રજની બેન ચર્તુવેદી, મહામંત્રી મધૂબેન મકવાણા અને કાર્ય કરતાબહનો ની વંદે માતરમ્ મંચ કી સચિવ સુશ્રી ડોક્ટર કુંજલ ત્રિવેદી દ્વારા શુભેચ્છા મુલાકાત કરવા માં આવી જેમનું ગુલદસ્તો આપી ઉર્મિલાબેન પાંડે દ્વારા સ્વાગત સ્વાગત કરવા માં આવ્યું
બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ અડાલજ