હિન્દુ યુવા ભરવાડ સમાજ ના અગ્રીમ કાર્યકર્તા ઓ દ્રારા માનનીય મામલદાર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું. જે અંતર્ગત કિશન ભાઈ ભરવાડ ની 22 દિવસ ની દીકરી અને મોભો ગુમાવનાર પરીવાર ને ઝડપ થી ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી અને ફરીવાર આવા લુખ્ખા
(અસામાજિક)તત્વો નો ભોગ આપણા હિન્દૂ સમાજ નો દીકરો ન બને તેની માંગ કરવામાં આવી તથા રાધનપુર ખાતે હિન્દુ દિકરી સાથે અત્યાચાર કરનાર વિધર્મી આરોપી ને તેમજ બને કેસ ના આરોપીઓ ને તાત્કાલિક અસરથી ફાસ્ટેટ કોર્ટમાં કેસ ચલાવી સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી….
અહેવાલ હર્ષદ ભરવાડ…..