લીમખેડા તાલુકાના દેગાવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૯૪.૨૭% સાથે શાંતિપૂર્ણ મતદાન

0
27

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દેગાવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ ત્રણ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી. દેગાવાડા ગામમાં કુલ ૯૪.૨૭% મતદાન થયું હતું. દેગાવાડા સરપંચ ના ઉમેદવાર રામચંદ્ર જોડે વાતચીત કરતા જણાવ્યુ હતું કે ઘડાનાં નિશાનને જંગી બહુમતીથી વિજયી મળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ગ્રામ પંચાયતની ચૂંટણી માં ૯૦ વર્ષની ઉમરે પટેલ શનડીબેન ભોદુભાઈ મતદાન કર્યું. આમ દેગાવાડા ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું.

રિપોર્ટ :- જગદીશ કોળી

દેગાવાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here