આજે રોજ ચાણસ્મા તાલુકાના રૂપપુર ખાતે આવેલ જૈન સમાજ ના શ્રી નેમીનાથ ભગવાનની સાલગીરા ઉજવાઇ તેમાં ચાણસ્મા ના શાહ જરીનકુમાર કૈલાસ કુમાર ધજા ચડાવવાનો લાભ લીધો હતો. રૂપપુર ગામમાં પહેલા જૈનોના ધણા ધર હતા પરંતુ સમય બદલતાં જૈનો ના ફક્ત બેથી ત્રણ ધર છે. પણ કોઇ પરીવાર હાલમાં રહતો નથી.જ્યારે દાદાની સાલગીરા આવે છે ત્યારે બધા જ પરીવાર આવે છે.
દાદાની સાલગીરા ધામધૂમથી ઉજવે છે
આ દેરાસર અતી પ્રાચીન છે
બાકીના દિવસોમાં રૂપપુર ગામના પ્રજાજનો દેરાસર ની દેખરેખ રાખે છે
આજે ચાણસ્મા ના જૈન પરિવારો તથા રૂપપુરના જૈન પરીવારો દ્વારા દાદાની સાલગીરા ધામધૂમથી ઉજવાઇ હતી
રીપોટર. કમલેશ પટેલ પાટણ