તલોદ માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર ખાતે થી પ્રસ્થાન કર છે જેમાં વિજયાદશમી ઉત્સવ પંથ સંચલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આર.એસ.એસ ના કાર્યકર્તાઓ તલોદ નગરમાં પોતાની આગવી શૈલીમાં પથ સંચલન આયોજન કરાયું હતું જેમાં નગર જનો દ્વારા અલગ અલગ જગ્યાએ પર પુષ્પ વર્ષા કરી તેમજ આર.આર.એસ ના કાર્યકર્તાઓ ને વધાવવા મા આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા
કમલેશ પટેલ તલોદ